બિંદુઓ $\left( 0, \frac{8}{3} \right)$,$(1, 3)$ અને $(82, 30)$

  • A
    લઘુકોણ ત્રિકોણ બનાવે છે.
  • B
    કાટકોણ ત્રિકોણ બનાવે છે.
  • C
    એક સીધી રેખા પર આવેલા છે.
  • D
    ગુરુકોણ ત્રિકોણ બનાવે છે.

Explore More

Similar Questions

$k$ ની કઈ કિંમત માટે રેખાઓ $7x - 8y + 5 = 0$,$3x - 4y + 5 = 0$ અને $4x + 5y + k = 0$ સંગામી (concurrent) છે?

રેખાઓ $\frac{x}{a} + \frac{y}{b} = 1$ અને $\frac{x}{b} + \frac{y}{a} = 1$ નું છેદબિંદુ કઈ રેખા પર આવેલું છે?

જો રેખાઓ $x+2y-9=0$,$3x+5y-5=0$ અને $ax+by-1=0$ સંગામી હોય,તો રેખા $35x-22y+1=0$ કયા બિંદુમાંથી પસાર થાય છે?

બિંદુઓ $\hat{i}+2 \hat{j}, 2 \hat{i}-\hat{j}$ અને $-\hat{i}, 2 \hat{i}$ ને જોડતી રેખાઓનું છેદબિંદુ શોધો.

જો રેખાઓ $L_1 \equiv x-2y+3=0$,$L_2 \equiv 2x+y+1=0$ અને $L_3 \equiv 3x+y+c=0$ સંગામી હોય અને $\theta$ એ રેખાઓ $L_1=0$ અને $L_3=0$ વચ્ચેનો લઘુકોણ હોય,તો $\tan \theta=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo